જેમાં શિહોરી નગર ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી અને ત્યારબાદ તાલુકા પંચાયત કાંકરેજ ખાતે સભામંડપે બેઠક કરવામાં આવી જેમાં સભાના અધ્યક્ષ તરીકે શિહોરી રેફરલ હોસ્પિટલના ડોક્ટર શ્રી ડી.એન. પરમાર સાહેબ ની વરણી કરવામાં આવી અને તમામે હર્ષ સાથે વધાવી બાબાસાહેબની પ્રતિમાને દિપ પ્રાગટ્ય કરી ફુલહાર કરી આજના કાર્યક્રમની ખુલ્લો મુકવામાં આવ્યો. જેમો તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચContinue reading “આજરોજ તારીખ ૧૪ મી.. એપ્રિલના રોજ કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતી નિમિતે ન્યાય સમિતિ કાંકરેજના સૌજન્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.”